Blog

કેળવણી

ભારતીય શિક્ષણની વર્તમાન અને ભાવી સંભાવનાઓ આવા વિષય ઉપર ગોષ્ઠિમાટે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે પ્રથમ તો કેળવણી ને સમજવી જરૂરી છે, સરકારના વર્ષોના પ્રયાસો પછી પણ કેટલીક બાબતો ઉડી ને આંખે વળગે તેવી છે તો આજે આપણે સોં સાથે મળી થોડો સમજવા પ્રયાસ કરીએ .