Organized by : NSS
આજ તારીખ-૦૬/૧૦/૨૦૨૨ નાં રોજ અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વંથલી(સોરઠ) ખાતે NSS વિભાગ દ્વારા મતદાર સાક્ષરતા ક્લબ અંતર્ગત પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવ્યું.