Organized by : ગીત સંગીત ધારા
આજ તારીખ-૩૦/૦૯/૨૦૨૨ નાં રોજ અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વંથલી(સોરઠ) ખાતે ગીત સંગીત ધારા દ્વારા નવરાત્રી નિમિત્તે ગરબા-ગાયન-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજના આચાર્ય??