Organized by : NSS
આજ રોજ તા.૧૨/૦૮/૨૦૨૨ ના દિને અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વંથલી (સોરઠ) ખાતે યુવા મતદાર મહોત્સવ ૨૦૨૨ ના અનુસંધાને માર્ગદર્શનરૂપ વ્યાખ્યાન યોજાણું.