રોલ પ્લે

રોલ પ્લે

10-08-2022 10:43 AM GACC Vanthali Event

Organized by : નાટ્યધારા

તા.-૦૬/૦૮/૨૦૨૨ ના રોજ હર ઘર તિરંગા પ્રકલ્પ અનુસંધાને અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વંથલી(સોરઠ) ની નાટ્યધારા દ્વારા આઝાદીની થીમ પર રોલ પ્લે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

  • Start Time
    12:00 Am
  • Finish Time
    05:00 Am
  • Address
    Street Park ,America