Organized by : રંગકલા કૌશલ્ય ધારા અ?
તા.૦૨/૦૮/૨૦૨૨ ના રોજ હર ઘર તિરંગા પ્રકલ્પ અનુસંધાને અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વંથલી (સોરઠ)ની રંગકલા કૌશલ્ય ધારા અને NSS Cell દ્વારા સંયુક્ત ઉપક્રમે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ