Organized by : English Department
આજ રોજ તા.૧૮/૦૭/૨૦૨૨ ના રોજ અત્રેની કૉલેજના અંગ્રેજી વિભાગ દ્વારા SSIPના અનુસંધાને માર્ગદર્શકરૂપ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.