Organized by : NSS
આજ રોજ તા.૨૧/૦૬/૨૦૨૨ ના રોજ યોગ દિને નિમિત્તે અહીની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ , વંથલી (સોરઠ) ખાતે કૉલેજ કેમ્પસમાં યોગાસનનું આયોજન કરવામાં આવ્યું.