Organized by : NSS અને સામુદાયિક સેવા??
તા.૨૪/૧૧/૨૦૨૧ ના રોજ અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વંથલી(સોરઠ) ખાતે NSS અને સામુદાયિક સેવાધારાના સયુંક્ત ઉપક્રમે રેડ ક્રોસની સહાયથી થેલેસીમિયા કેમ્પનું આયોજન થયું.