Organized by : રમત ગમત ધારા
તા.-૨૬/૧૦/૨૦૨૧ ના રોજ અત્રેની સરકારી કૉલેજના રમત ગમત ધારા દ્વારા કૉલેજના વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું.