Organized by : NSS
આજ રોજ તા.૧૦/૧૦/૨૦૨૧, અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,વંથલી(સોરઠ)ના NSS વિભાગ દ્વારા આયોજિત "ક્લિન ઇન્ડિયા થિમેટિક ડ્રાઈવ" અંતર્ગત કૉલેજ કેમ્પસ અને સોસાયટીની સ્વચ્છતા કરવામાં આવી.