દેશભક્તિ ગીત સ્પર્ધા

દેશભક્તિ ગીત સ્પર્ધા

06-10-2021 09:32 AM સરકારી વિનયન અને વાણ?? Event

Organized by : ગીત સંગીત ધારા

તા.૦૬/૧૦/૨૦૨૧ ના રોજ અત્રેની કૉલેજના ગીત સંગીત ધારા દ્વારા "દેશભક્તિ ગીત સ્પર્ધા" નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિવિધ દેશભક્તિ ગીતનું ગાન કરીને વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો.

  • Start Time
    12:00 Am
  • Finish Time
    05:00 Am
  • Address
    Street Park ,America