Organized by : નાટ્યધારા
તા.૨૭/૦૯/૨૦૨૧ ના રોજ નાટ્યધારા દ્વારા રોલ પ્લેનું સુચારુ આયોજન કરવામાં આવ્યું. જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગીદારી નોધાવી.